હોમ પેજ / રેસિપી / ચોકલેટ/કેસર કોપરા ના લાડુ

Photo of Chocolate/Kesar Coconut Laddoo by Rupa Thaker at BetterButter
661
1
0.0(0)
0

ચોકલેટ/કેસર કોપરા ના લાડુ

Aug-31-2018
Rupa Thaker
1 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ/કેસર કોપરા ના લાડુ રેસીપી વિશે

ઝડપી અને સરળ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. કોપરાનુ છીણ 200g
  2. એક કપ સાકર
  3. એક/બે નાની ચોકલેટ ( ડેરી મિલ્ક)
  4. 8 થી 10 કેસર ના તાંતણા
  5. અડધો કપ પાણી

સૂચનાઓ

  1. સામગ્રી
  2. સૌ પ્રથમ એક પેન મા પા (1/4) કપ પાણી લેવુ પછી તેમા અડધો (1/2) કપ સાકર ઉમેરી અને અડધાં તારની ચાસણી બનાવવી
  3. ચાસણી મા એક નાની ડેરી મિલ્ક ચોકલેટ નાખી હલાવવું.
  4. ચોકલેટ ચાસણી મા કોપરાનું છીણ નાખી હલાવવું.
  5. નાના બોલ બનાવવા અને કોપરાના છીણ મા રગદોડવુ.
  6. બીજી રીત :- એક પેન મા પા કપ પાણી લેવુ તેમા હાફ કપ સાકર ઉમેરી અને અડધાં તાર ચાસણી બનાવી
  7. ચાસણી મા 8 થી 10 તાંતણા કેસર નાખવુ
  8. કેસર ચાસણી મા કોપરાનું છીણ નાખી હલાવવું
  9. નાના બોલ બનાવવા અને કોપરાના છીણ રગદોડવુ
  10. કોપરાના સ્વાદિષ્ટ લાડુ તૈયાર :yum:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર