Photo of Pan gulkand kalash by Kalpana Parmar at BetterButter
754
5
0.0(1)
0

Pan gulkand kalash

Aug-31-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 નંગ નાગરવેલ ના પાન
  2. 1/2 કપ મિલ્કમેડ
  3. 1/2 કપ કાજુ પાવડર
  4. 1/2 કપ નારિયેળ નું બૂરું
  5. 1 ટેબલ સ્પૂન ઘી
  6. 1 ટેબલ સ્પૂન વરિયારી પાવડર
  7. 1/2 ટી સ્પૂન એલચી પાવડર
  8. 4 ટેબલ સ્પૂન ગુલકંદ
  9. ચપટી લીલો ફૂડ કલર
  10. ગાર્નીસ માટે
  11. ચાંદી ની વરખ
  12. કાજુ બદામ પિસ્તા
  13. નાગરવેલ ના પાન
  14. નારીયેલ નું બૂરું

સૂચનાઓ

  1. એક મિક્સર ના ચટણી ના જાર માં પાન અને મિલ્કમેડ નાખી ને ઝીણું પીસી લેવું
  2. એક કડાઈ માં ઘી મિલ્કમેડ ને કાજુપાઉંડર વરિયાળી નાખીને હલાવતા રેહવું ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાવડર કલર ને નારિયેળ નું બૂરું નાખીને બરાબર મિક્સ કરવું
  3. ગેસ બંધ કરીને મિશ્રણ ને ઠંડુ થાય એટલે એક સરખા ગોળા કરી લેવા
  4. ઘી વાળો હાથ કરીને ગોળા ને પુરીની જેમ હથેળી પર થેપી લેવું વચ્ચે 1/2 ટી સ્પૂન ગુલકંદનાખીને ગોળાકરી કળશ નો આકારઆપવો ફ્રિજ માં 1/2 કલાક મુકવા
  5. ફ્રિજ માંથી કાઢીને ચાંદી ની વરખ લગાવવી ઉપર 1/2 ટી સ્પૂન ગુલકંદ મૂકવું ચાંદી ની વરખ લગાવવી કાજુ ની કતરણ થી ગાર્નીસ કરવું
  6. એક પ્લેટ માં નાગરવેલ ના પાન મુકવા ઉપર નારિયેળ નું બૂરું પાથરવું તેની ઉપર કળશ મુકવા કાજુ બદામ પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવું...

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
jigna jivani manek
Dec-15-2018
jigna jivani manek   Dec-15-2018

Nice

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર