Open in app

પાન ગુલકંદ કળશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Kalpana Parmar31st Aug 2018

Pan gulkand kalash ના વિશે

Ingredients to make Pan gulkand kalash in gujarati

  • 4 નંગ નાગરવેલ ના પાન
  • 1/2 કપ મિલ્કમેડ
  • 1/2 કપ કાજુ પાવડર
  • 1/2 કપ નારિયેળ નું બૂરું
  • 1 ટેબલ સ્પૂન ઘી
  • 1 ટેબલ સ્પૂન વરિયારી પાવડર
  • 1/2 ટી સ્પૂન એલચી પાવડર
  • 4 ટેબલ સ્પૂન ગુલકંદ
  • ચપટી લીલો ફૂડ કલર
  • ગાર્નીસ માટે
  • ચાંદી ની વરખ
  • કાજુ બદામ પિસ્તા
  • નાગરવેલ ના પાન
  • નારીયેલ નું બૂરું

How to make Pan gulkand kalash in gujarati

  1. એક મિક્સર ના ચટણી ના જાર માં પાન અને મિલ્કમેડ નાખી ને ઝીણું પીસી લેવું
  2. એક કડાઈ માં ઘી મિલ્કમેડ ને કાજુપાઉંડર વરિયાળી નાખીને હલાવતા રેહવું ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાવડર કલર ને નારિયેળ નું બૂરું નાખીને બરાબર મિક્સ કરવું
  3. ગેસ બંધ કરીને મિશ્રણ ને ઠંડુ થાય એટલે એક સરખા ગોળા કરી લેવા
  4. ઘી વાળો હાથ કરીને ગોળા ને પુરીની જેમ હથેળી પર થેપી લેવું વચ્ચે 1/2 ટી સ્પૂન ગુલકંદનાખીને ગોળાકરી કળશ નો આકારઆપવો ફ્રિજ માં 1/2 કલાક મુકવા
  5. ફ્રિજ માંથી કાઢીને ચાંદી ની વરખ લગાવવી ઉપર 1/2 ટી સ્પૂન ગુલકંદ મૂકવું ચાંદી ની વરખ લગાવવી કાજુ ની કતરણ થી ગાર્નીસ કરવું
  6. એક પ્લેટ માં નાગરવેલ ના પાન મુકવા ઉપર નારિયેળ નું બૂરું પાથરવું તેની ઉપર કળશ મુકવા કાજુ બદામ પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવું...

Reviews for Pan gulkand kalash in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan gulkand kalash in gujarati

  • પાન શેક

    2 likes
  • પાન રોલ

    1 likes
  • પાન કેક

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન શોટસ

    0 likes