Open in app

મગફળી પાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Varsha Joshi31st Aug 2018

Peanut sweet ના વિશે

Ingredients to make Peanut sweet in gujarati

  • સિંગદાણા ૨૫૦ ગ્રામ
  • ઘી ૧૦૦ ગ્રામ
  • બૂરું ખાંડ ૨૦૦ ગ્રામ
  • ઈલાયચી પાવડર એક ચમચી
  • સૂકોમેવો
  • તલ એક ચમચી

How to make Peanut sweet in gujarati

  1. સિંગદાણા શેકી ને મિક્સરમાં ક્રશ કરી લો
  2. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સિંગદાણા પાવડર નાખી સાંતળો
  3. ત્યારપછી ગેસ બંધ કરી ને તેમાં બૂરું ખાંડ અને ઈલાયચી પાવડર,તલ નાખી થાળી માં પાથરી દો
  4. ઠંડું પડે એટલે ચોસલા પાડી દો

Reviews for Peanut sweet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Peanut sweet in gujarati

  • દૂધ પાક

    6 likes
  • ખજુર પાક

    10 likes
  • મેથી પાક

    5 likes
  • મેવા પાક

    2 likes
  • મૈસુર પાક

    346 likes
  • મૈસુર પાક

    10 likes