હોમ પેજ / રેસિપી / મગફળી પાક

Photo of Peanut sweet by Varsha Joshi at BetterButter
477
1
0.0(0)
0

મગફળી પાક

Aug-31-2018
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગફળી પાક રેસીપી વિશે

આ પાક તંદુરસ્તી માટે ખુબ લાભદાયક છે

રેસીપી ટૈગ

  • બીજા
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સિંગદાણા ૨૫૦ ગ્રામ
  2. ઘી ૧૦૦ ગ્રામ
  3. બૂરું ખાંડ ૨૦૦ ગ્રામ
  4. ઈલાયચી પાવડર એક ચમચી
  5. સૂકોમેવો
  6. તલ એક ચમચી

સૂચનાઓ

  1. સિંગદાણા શેકી ને મિક્સરમાં ક્રશ કરી લો
  2. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સિંગદાણા પાવડર નાખી સાંતળો
  3. ત્યારપછી ગેસ બંધ કરી ને તેમાં બૂરું ખાંડ અને ઈલાયચી પાવડર,તલ નાખી થાળી માં પાથરી દો
  4. ઠંડું પડે એટલે ચોસલા પાડી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર