Open in app

લચ્છેદાર કેસર રબડી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  4 people
Jhanvi Chandwani31st Aug 2018

LACHHEDAR kesar rabdi ના વિશે

Ingredients to make LACHHEDAR kesar rabdi in gujarati

  • દુધ 1/2 લીટર
  • ઈલાયચી 2
  • ખાંડ. 2 ચમચી
  • કેસર. 1 ચુંટકી
  • પિસ્તા કતરણ. ૧/૨ ચમચી
  • બદામ કતરણ. 1/2 ચમચી

How to make LACHHEDAR kesar rabdi in gujarati

  1. એક કડાઈમાં દૂધ ઉકળવા મૂકો.. તેમાં ઈલાયચી અને ખાંડ નાંખો
  2. કેસર નાંખી ગુમાવતા રહો
  3. ગેસ ધીમે આંચ રાખવી.હવે દૂધ ની મલાઈ આવે તેને ચમચી વડે કડાઈ ની કિનારે કરી લેવું..દૂધ ની મલાઈ વારે વારે કિનારે કરી લેવી
  4. દૂધ અડધો થઇ જાય તો લાસ્ટ માં બદામ, પીસ્તા ની કતરણ નાખો
  5. ગેસ બંધ કરી લેવું... દૂધ ઠંઢું થઈ જાય ત્યારે સાઈડ ની મલાઈ ધીરે થી નીકાળી લેવી. લચ્છા નીકળવા જોઈયે... ટૂકડા ન થવા જોઈએ
  6. બધા લચ્છા દુધ માં મિકસ કરી કરી લેવા..
  7. ઠંઢી કરી.... રબડી સર્વ કરવી

Reviews for LACHHEDAR kesar rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to LACHHEDAR kesar rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes