હોમ પેજ / રેસિપી / લચ્છેદાર કેસર રબડી..

Photo of LACHHEDAR kesar rabdi by Jhanvi Chandwani at BetterButter
537
2
0.0(0)
0

લચ્છેદાર કેસર રબડી..

Aug-31-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લચ્છેદાર કેસર રબડી.. રેસીપી વિશે

રબડી ઓછી સામગ્રી માંથી પણ સવાદીસ્ટ રબડીબની જાય છે..ઉતર ભારત માં વધારે પસંદ કરવામાં આવે છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1/2 લીટર
  2. ઈલાયચી 2
  3. ખાંડ. 2 ચમચી
  4. કેસર. 1 ચુંટકી
  5. પિસ્તા કતરણ. ૧/૨ ચમચી
  6. બદામ કતરણ. 1/2 ચમચી

સૂચનાઓ

  1. એક કડાઈમાં દૂધ ઉકળવા મૂકો.. તેમાં ઈલાયચી અને ખાંડ નાંખો
  2. કેસર નાંખી ગુમાવતા રહો
  3. ગેસ ધીમે આંચ રાખવી.હવે દૂધ ની મલાઈ આવે તેને ચમચી વડે કડાઈ ની કિનારે કરી લેવું..દૂધ ની મલાઈ વારે વારે કિનારે કરી લેવી
  4. દૂધ અડધો થઇ જાય તો લાસ્ટ માં બદામ, પીસ્તા ની કતરણ નાખો
  5. ગેસ બંધ કરી લેવું... દૂધ ઠંઢું થઈ જાય ત્યારે સાઈડ ની મલાઈ ધીરે થી નીકાળી લેવી. લચ્છા નીકળવા જોઈયે... ટૂકડા ન થવા જોઈએ
  6. બધા લચ્છા દુધ માં મિકસ કરી કરી લેવા..
  7. ઠંઢી કરી.... રબડી સર્વ કરવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર