હોમ પેજ / રેસિપી / ફરસી પુરી

Photo of Farasi puri by Bhavna Nagadiya at BetterButter
908
1
0.0(0)
0

ફરસી પુરી

Aug-31-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરસી પુરી રેસીપી વિશે

સ્વાદ મા નમકીન ટેસ્ટી છે ગુજરાતી નાસ્તા ની ડીશમા હોયજ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. મેંદા નો લોટ 500 ગ્રામ
  2. સુજી 50ગ્રામ
  3. નિમક સ્વાદ મુજબ
  4. જીરુઅધકચરુએક ચમચી
  5. મરીઅધકચરા એક ચમચી
  6. મેથી ની ભાજી જીણીસમારેલી
  7. તેલ મોણ માટે બે ચમચા
  8. તલવા માટે તેલ

સૂચનાઓ

  1. મેંદો સુજી મીક્સ કરો
  2. નિમક જીરુ મરી નાખો
  3. તેલ નુ મોણ નાખીમીક્સ કરો
  4. ભાજી નેચોલી ધોય નાખો
  5. લોટ મા ભાજી મીક્સ કરો
  6. પાણી લઇ થોડો કઠણ લોટ બાંધો
  7. એક કલાક માટે ઢાકી દો
  8. બાદ નાના નાના લુવા કરીવણી લો
  9. બાદ મધ્યમ આંચ પર પુરી તલી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર