Open in app

ફરસી પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Bhavna Nagadiya31st Aug 2018

Farasi puri ના વિશે

Ingredients to make Farasi puri in gujarati

  • મેંદા નો લોટ 500 ગ્રામ
  • સુજી 50ગ્રામ
  • નિમક સ્વાદ મુજબ
  • જીરુઅધકચરુએક ચમચી
  • મરીઅધકચરા એક ચમચી
  • મેથી ની ભાજી જીણીસમારેલી
  • તેલ મોણ માટે બે ચમચા
  • તલવા માટે તેલ

How to make Farasi puri in gujarati

  1. મેંદો સુજી મીક્સ કરો
  2. નિમક જીરુ મરી નાખો
  3. તેલ નુ મોણ નાખીમીક્સ કરો
  4. ભાજી નેચોલી ધોય નાખો
  5. લોટ મા ભાજી મીક્સ કરો
  6. પાણી લઇ થોડો કઠણ લોટ બાંધો
  7. એક કલાક માટે ઢાકી દો
  8. બાદ નાના નાના લુવા કરીવણી લો
  9. બાદ મધ્યમ આંચ પર પુરી તલી લો

Reviews for Farasi puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Farasi puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes
  • તીખી પુરી

    3 likes