ઇન્સ્ટન્ટ માવા બરફી | Instant Mava Barfi Recipe in Gujarati

ના દ્વારા Rushita chandera  |  31st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Instant Mava Barfi by Rushita chandera at BetterButter
ઇન્સ્ટન્ટ માવા બરફીby Rushita chandera
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

About Instant Mava Barfi Recipe in Gujarati

ઇન્સ્ટન્ટ માવા બરફી

ઇન્સ્ટન્ટ માવા બરફી Ingredients to make ( Ingredients to make Instant Mava Barfi Recipe in Gujarati )

 • મોળો માવો,૫૦ ગ્રામ
 • દળેલી ખાંડ (તમારા સ્વાદ અનુસાર)
 • બોર્નવિટા પાવડર (૨-૩ ચમચી)
 • ઘી(૧ નાની ચમચી)
 • બદામ/પીસ્તાની કતરણ (સજાવટ માટે)

How to make ઇન્સ્ટન્ટ માવા બરફી

 1. સૌ પ્રથમ માવાના બે ભાગ કરો.
 2. હવે માવાના એક ભાગમાં દળેલી ખાંડ અને બીજા ભાગમાં દળેલી ખાંડ તેમજ બોર્નવિટા પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 3. હવે એક થાળીમાં ઘી લગાવી માવા અને ખાંડનુ મીશ્રણ પાથરી દો.
 4. ત્યારબાદ તેના ઉપર માવાનુ બોર્નવિટા વાળું મીશ્રણ પાથરી દો.
 5. હવે તેના પીસ કરી ,બદામ/પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ માવા બરફી....

My Tip:

તમે મીઠો માવો પણ લઈ શકો,તમે મીઠા માવાનો ઉપયોગ કરો તો ખાંડ ન નાખવી.મીઠો માવો અને બોર્નવિટા બંને ગળ્યા હોવાથી ગળપણ વધીજાશે

Reviews for Instant Mava Barfi Recipe in Gujarati (0)