Open in app

ગોળિયા લાડુ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Leena Sangoi31st Aug 2018

Godiya ladoo.. ના વિશે

Ingredients to make Godiya ladoo.. in gujarati

  • ૧ કપ આખા ઘઉંનો કરકરો લોટ
  • ૧/૪કપ સુકા આદુ પાઉડર , (સોથ)
  • ૩/૪ કપ ગોળ
  • ૧/૩ કપ ગુદર (કુદરતી ગમ)
  • ૨ ચમચી અસેરિયો
  • ૧/૨ કપ મિશ્ર બદામ , બદામ, કાજુ અને પિસ્તા
  • ૧/૩ કપ ઘી

How to make Godiya ladoo.. in gujarati

  1.  ભારે તળિયાવાળા પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરો .
  2. ગુદર ને ઉમેરો અને તેનેધીમા તાપે ફ્રાય કરો અને રંગમાં થોડો ભુરો બને.
  3. પેનમાંથી બહાર કાઢી અને પ્લેટમાં ટ્રાન્સફર કરો.વાટકી થી દબાવી ને અધકચરો પાવડર કરો.
  4. તે જ પેનમાં બાકી ઘી ઉમેરો.
  5. ઘઊંનો લોટ ધીમા તાપે શેકો.
  6. લોટમાંથી સરસ સુવાસ છૂટે અને ઘી લોટમાંથી છૂટુ પડે .તાપ પરથી લઈ લો.
  7. સોથ પાવડર ઉમેરો. તળેલું ગુદર ઉમેરો.
  8. ગોળના ટુકડાને તે જ પેનમાં ઉમેરો અને તે ઓગળે તયાં સુધી ગરમ કરો.. અસેરિયો નાખો.
  9. બદામ અને કાજુને પાવડર કરો અને પિસ્તા ની કતરણ કરો.
  10. બધા ઘટકોને સારી રીતે ભેળવીને ગરમી થી સહન કરી શકાય તેટલી વાર સ્પર્શ થવા સુધી રાહ જુઓ.
  11. લીંબુના કદના દડાઓ બનાવો અને તેમને ગોળ આકાર આપો.
  12. હવાચુસ્ત કન્ટેનરમાં આખા ઘઉં ના સૂઠ લાડુ સ્ટોર કરો, કારણ કે તેઓ લગભગ ૩ થી ૪ મહિના સુધી સારા રહે છે.

Reviews for Godiya ladoo.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Godiya ladoo.. in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes