Photo of Kaju Lotus by Rani Soni at BetterButter
877
7
0.0(1)
0

Kaju Lotus

Aug-31-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કાજૂ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/4 કપ પાણી
  4. 1 ચાંદીનો વર્ક
  5. 1 ચમચી ઘી
  6. ખાદ્ય રંગો ગુલાબી, પીળો,લીલો થોડા ટીપાં

સૂચનાઓ

  1. કાજુ ને મિકસર માં ઝીણું વાટીને પાઉડર બનાવી લો
  2. હવે તેને ચારણી થી ચાળી લો
  3. હવે નોનસ્ટીક પેન માં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં ઉપર મૂકો
  4. અેક તાર ની ચાસણી બનાવો
  5. ત્યારબાદ તેમાં કાજુ પાઉડર નાખો સારી રીતે મિક્સ કરો
  6. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને સતત ચલાવતા રહો
  7. પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે હવે ગેસ બંદ કરી દો
  8. હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો હાથ માં લઈ શકાય અેવું થાય અેટલે ઘી વાળો હાથ કરી
  9. કણક માંથી 3 ભાગ કરો
  10. અેક ભાગ માં ગુલાબી રંગ નાંખો
  11. બીજા માં પીળો રંગ નાંખો
  12. વધેલા ભાગ માં લીલો રંગ નાંખો
  13. હવે ગુલાબી રંગ ના મિશ્રણ માંથી નાનો બોલ બનાવી લો
  14. પીળા રંગ ના મિશ્રણ માંથી ગુલાબી રંગ ના બોલ કરતા થોડો મોટો લૂઆે લઈ ચપટુ કરી ગુલાબી રંગ ના ગોળા ઉપર મૂકો અને બોલ બનાઇ લો
  15. હવે લીલા રંગ ના મિશ્રણ માંથી પીળા રંગ કરતાં મોટો લૂઅો લઈ તમારી આંગળી થી ચપટુ કરો અને પીળા રંગ ના ગોળા ઉપર મૂકો અને બોલ બનાઈ લો
  16. તેથી અંદરથી તે ગુલાબી ,પીળો અને પછી લીલા રંગ નો જોવાય
  17. હવે તેને ટોચ પરથી થોડું કાપી દો કમળ ની પાંદડીઓ સમાન
  18. જેથી તેની પાંદડીઓ ખૂલે
  19. તેના ઉપર ચાંદી વરખ લગાવો
  20. કાજુ કમળ તૈયાર છે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bharti Khatri
Sep-03-2018
Bharti Khatri   Sep-03-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર