Open in app

ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Jhanvi Chandwani31st Aug 2018

INSTANT bread ghevar ના વિશે

Ingredients to make INSTANT bread ghevar in gujarati

  • બ્રેડ. 8 પીસ
  • ખાંડ. 1/2 કપ
  • પાણી. 1 કપ
  • ઈલાયચી. 1
  • કેસર રબડી. 1 વાટકી
  • ઘી. તળવા માટે
  • બદામ પિસ્તા ની કતરણ. સજાવા માટે

How to make INSTANT bread ghevar in gujarati

  1. બ્રેડ ની સાઈડ ની કિનારી કાઢી લો
  2. બ્રેડ ના ટુકડા કરી દો
  3. પાણી થી લોટ જેવું બાંધી લો..
  4. હાથ થી થપી ઘેવર નો શેપ આપો
  5. સાઈડ ની કિનારો ને મિક્સર માં પીસી લો. પછી એ બ્રેડ કૃમ્સ ઘેવર ની આજુબાજુ લગાડી દો.. અને5 મિનિટ માટે ફ્રિજ માં સેટ કરવા મૂકી દો
  6. પછી ઘી માં ડીપ ફ્રાય કરો
  7. બીજી બાજુ એક તાર વાડી ચાસણી બનાવી દેવી.. ચાસણી માં ખાંડ પાણી ઈલાયચી નાખી બનાવવી
  8. ઘેવર તળી જાય પછી તેની ઉપર ચાસણી નાંખવવી
  9. મારી લચ્છેદાર રબડી ની રેસિપી લઈ રબડી બનાવવી..અને એ રબડી ચાસણી ની ઉપર લગાડવી
  10. તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ લગાડો... તૈયાર છે બ્રેડ ઘેવર...

Reviews for INSTANT bread ghevar in gujarati (0)

No reviews yet.

Recipes similar to INSTANT bread ghevar in gujarati

  • ઘેવર ..

    5 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes