BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર

Photo of INSTANT bread ghevar by Jhanvi Chandwani at BetterButter
0
3
0(0)
0

ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર

Aug-31-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર રેસીપી વિશે

સાવન ના મહીના માં મીઠાઈ માં ઘેવર નો નામ બધા થી પહેલા આવે છે.. એમ તો ઘેવર મૈદા નો બને છે પણ આજે મે આ ઘેવર ને બ્રેડ માંથી બનાવ્યો છે... જે જલ્દી બની જાય છે...

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ. 8 પીસ
  2. ખાંડ. 1/2 કપ
  3. પાણી. 1 કપ
  4. ઈલાયચી. 1
  5. કેસર રબડી. 1 વાટકી
  6. ઘી. તળવા માટે
  7. બદામ પિસ્તા ની કતરણ. સજાવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ની સાઈડ ની કિનારી કાઢી લો
  2. બ્રેડ ના ટુકડા કરી દો
  3. પાણી થી લોટ જેવું બાંધી લો..
  4. હાથ થી થપી ઘેવર નો શેપ આપો
  5. સાઈડ ની કિનારો ને મિક્સર માં પીસી લો. પછી એ બ્રેડ કૃમ્સ ઘેવર ની આજુબાજુ લગાડી દો.. અને5 મિનિટ માટે ફ્રિજ માં સેટ કરવા મૂકી દો
  6. પછી ઘી માં ડીપ ફ્રાય કરો
  7. બીજી બાજુ એક તાર વાડી ચાસણી બનાવી દેવી.. ચાસણી માં ખાંડ પાણી ઈલાયચી નાખી બનાવવી
  8. ઘેવર તળી જાય પછી તેની ઉપર ચાસણી નાંખવવી
  9. મારી લચ્છેદાર રબડી ની રેસિપી લઈ રબડી બનાવવી..અને એ રબડી ચાસણી ની ઉપર લગાડવી
  10. તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ લગાડો... તૈયાર છે બ્રેડ ઘેવર...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર