Open in app

મલાઈ કોકોનટ લડ્ડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Harsha Israni31st Aug 2018

Malai coconut laddoo ના વિશે

Ingredients to make Malai coconut laddoo in gujarati

  • ૨૫૦ ગા્મ ખાંડ
  • ૧ કપ મલાઈ (દૂધવાળી)
  • ૪૦૦ ગા્મ કોપરાનું છીણ (ઝીણું )
  • ૩-૪ ટીંપા લાલ ખાવાનો રંગ
  • ૧૦૦ ગા્મ મિલ્કમેડ
  • પૂરણ માટે-
  • ૫૦ ગા્મ ગુલકંદ
  • ૫૦ ગા્મ કાજુના ટુકડા

How to make Malai coconut laddoo in gujarati

  1. સૌ પ્રથમ એક નાના બાઉલમાં દૂધવાળીમલાઈ અને લાલ રંગ મીક્સ કરો.
  2. અેક ડીશમાં ગુલકંદ અને કાજુના ટુકડા મીક્સ કરો.
  3. એક કઢાઈ લઈ તેમાં ખાંડને ૧ મિનિટ સાંતળી મલાઈ અને લાલ રંગના મિશ્રણ,મિલ્કમેડ ઉમેરી ધીમી આંચે સાંતળો.
  4. ખાંડ ઓગળી જાય ત્યારે કોપરાનું છીણ(જરુર મુજબ) ઉમેરીને મીક્સ કરો.
  5. કોપરાનુ છીણ મીક્સ થઈ જાય ત્યારે ગેસ બંધ કરીદો
  6. કોપરાનુ મિશ્રણ ગરમ હોય ત્યારે તરત જ બન્ને હાથે થોડુ ઘી લગાડી તૈયાર કરેલુ કોપરાનું થોડુ મિશ્રણ લઈ વચ્ચે કાજુ -ગુલકંદનુ ૧/૨ ચમચી પૂરણ મૂકી ગોળ લડ્ડુ બનાવો.
  7. આવી રીતે કોપરાના તૈયાર કરેલા મિશ્રણમાંથી બધા લડ્ડુ બનાવી કોપરાના છીણમાં રગદોળીને ડીશમાં પીરસો.
  8. તૈયાર છે મલાઈ કોકોનટ લડ્ડુ .

Reviews for Malai coconut laddoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai coconut laddoo in gujarati

  • રસ મલાઈ

    0 likes
  • મલાઈ લાડુ

    4 likes
  • મલાઈ કોફતા

    907 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • મલાઈ કોફતા

    2 likes
  • મલાઈ પરાઠા

    2 likes