ચુરમા મોદક | Churma modak Recipe in Gujarati

ના દ્વારા Hiral Hemang Thakrar  |  1st Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Churma modak by Hiral Hemang Thakrar at BetterButter
ચુરમા મોદકby Hiral Hemang Thakrar
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

ચુરમા મોદક વાનગીઓ

ચુરમા મોદક Ingredients to make ( Ingredients to make Churma modak Recipe in Gujarati )

 • ઘઉંનો કરકરો લોટ 500 ગ્રામ
 • ગોળ 300 ગ્રામ
 • ઘી 100 ગ્રામ
 • એલચી-જાયફળનો પાવડર 1 ચમચી
 • પાણી જરૂરત મુજબ

How to make ચુરમા મોદક

 1. એક કથરોટ લઈ તેમાં ઘઉંનો કરકરો લોટ લો, 50 ગ્રામ ઘીનું મોણ દઈને થોડું થોડું પાણી ઉમેરી ભાખરીનો લોટ બાંધો.
 2. હવે માટીની તાવડી ગેસ પર મુકો, પાટલી વેલણથી મધ્યમ જાડી ભાખરી વણો...... મધ્યમ તાપે ભાખરીને બન્ને તરફથી શેકી લો.
 3. હવે ભાખરી ઠંડી થઈ જાય ત્યારે મિકસરમાં ક્રશ કરી ચુરમું તૈયાર કરવું.....
 4. જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મુકો, ઘી ગોળ ઉમેરી પાઈ તૈયાર કરો.
 5. હવે કથરોટ માં ચુરમું લઈ એમાં એલચી-જાયફળનો પાવડર અને ગોળની પાઈ ઉમેરી... સરખી રીતે મિક્સ કરી લો.
 6. હવે મોદક મોલ્ડની મદદથી મોદક તૈયાર કરવા.....
 7. 10 12 મોદક તૈયાર થશે આ માપથી.

Reviews for Churma modak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો