Open in app

ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Kavi Nidhida1st Sep 2018

Chocolate strawberry biscuit ball ના વિશે

Ingredients to make Chocolate strawberry biscuit ball in gujarati

  • પાર્લે જી ના 40 બિસ્કીટ
  • 2 ટેબલ સ્પૂન કન્ડેનસ્ડ મિલ્ક
  • 2 ટેબલ સ્પૂન કોપરા ખમણ
  • 2 ટી સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ સીરપ
  • 3 ટી સ્પૂન ચોકલેટ સોસ
  • 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ

How to make Chocolate strawberry biscuit ball in gujarati

  1. 25 અને 15 બિસ્કીટ નો ભૂકો કરી લો
  2. 25 બિસ્કીટ ના ભૂકા માં ચોકલેટ સોસ અને 1 1/2 ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક ભેળવી એકદમ મસળી ને લોટ બાંધી લો
  3. 15 બિસ્કીટ ના ભૂકા માં સ્ટ્રોબેરી ક્રશ સીરપ, કન્ડેન્સ્ડ મિલ્ક, ડ્રાય ફ્રુટ અને કોપરા ખમણ ભેળવી બરાબર મિક્સ કરી લો
  4. સ્ટ્રોબેરી વાળા મિશ્રણ માં થી નાની સોપારી જેવી ગોળી વાળી લો
  5. ચોકલેટ વાળા મિશ્રણ માં થી એક લીંબુ જેટલું મિશ્રણ લઈ હાથ પર થેપલી બનાવી તેમાં સ્ટ્રોબેરી ના મિશ્રણ વાળો ગોળો મૂકી બંધ કરી સરસ ગોળ લાડુ વાળી લો.

Reviews for Chocolate strawberry biscuit ball in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate strawberry biscuit ball in gujarati

  • ચોકલેટ ચિપ બિસ્કિટ

    2 likes
  • ચોકલેટ કોપરા ના લાડુ

    0 likes
  • ડ્રાય ફ્રુટ ચોકલેટ લાડુ

    1 likes
  • ચોકલેટ/કેસર કોપરા ના લાડુ

    1 likes
  • બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ

    4 likes