હોમ પેજ / રેસિપી / ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ

Photo of Chocolate strawberry biscuit ball by Kavi Nidhida at BetterButter
313
1
0.0(0)
0

ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ

Sep-01-2018
Kavi Nidhida
6 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ રેસીપી વિશે

ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કીટ કોપરા લાડુ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાર્લે જી ના 40 બિસ્કીટ
  2. 2 ટેબલ સ્પૂન કન્ડેનસ્ડ મિલ્ક
  3. 2 ટેબલ સ્પૂન કોપરા ખમણ
  4. 2 ટી સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ સીરપ
  5. 3 ટી સ્પૂન ચોકલેટ સોસ
  6. 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ

સૂચનાઓ

  1. 25 અને 15 બિસ્કીટ નો ભૂકો કરી લો
  2. 25 બિસ્કીટ ના ભૂકા માં ચોકલેટ સોસ અને 1 1/2 ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક ભેળવી એકદમ મસળી ને લોટ બાંધી લો
  3. 15 બિસ્કીટ ના ભૂકા માં સ્ટ્રોબેરી ક્રશ સીરપ, કન્ડેન્સ્ડ મિલ્ક, ડ્રાય ફ્રુટ અને કોપરા ખમણ ભેળવી બરાબર મિક્સ કરી લો
  4. સ્ટ્રોબેરી વાળા મિશ્રણ માં થી નાની સોપારી જેવી ગોળી વાળી લો
  5. ચોકલેટ વાળા મિશ્રણ માં થી એક લીંબુ જેટલું મિશ્રણ લઈ હાથ પર થેપલી બનાવી તેમાં સ્ટ્રોબેરી ના મિશ્રણ વાળો ગોળો મૂકી બંધ કરી સરસ ગોળ લાડુ વાળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર