અંજીર રબડી | Anjir rabadi Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  1st Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Anjir rabadi by Bhavna Nagadiya at BetterButter
અંજીર રબડીby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

અંજીર રબડી વાનગીઓ

અંજીર રબડી Ingredients to make ( Ingredients to make Anjir rabadi Recipe in Gujarati )

 • દુધ 1લીટર
 • ખાંડ 4 ચમચા
 • અંજીર પલાલેલા 5 નંગ
 • એલચી પાવડર અડધી ચમચી
 • બદામ નીકતરન એક ચમચી
 • કોર્ન ફ્લોર 2ચમચી
 • થોડી ગુલાબ ની પાંદડી

How to make અંજીર રબડી

 1. દુધઉકલવા મુકો
 2. નીચે દાજે નહી તેનુ ખાસ ધ્યાન રાખવુ
 3. અડધુ દુધ થઇ જાય ત્યા સુધી ઉકાલો
 4. બાદ ખાંડ નાખો
 5. 3 અંંજીર નાખો
 6. વાટકા મા થોડુ ઠંડુ દુધ લો
 7. કોર્નફ્લોર મીક્સ કરો
 8. ઉકલતા દુધ મા નાખી મીક્સ કરો
 9. 2મીનીટ દુધ ને ઉકલવા દો
 10. સતત હલાવતા રહેવુ જેથી દાજે નહી
 11. રબડી ઘટ થાય એટલે આંચ પર થી નીચે લેવી
 12. બાદબ્લેન્ડર થી ક્રસ કરવી
 13. જેથી અંજીર સરસ મીક્સ થાય
 14. બાઉલ મા લઇઉપર થી અંજીર ના ટુકડા નાખો
 15. એલચી પાવડર છાંટો
 16. ગુલાબ ની પાંદડી થી સજાવો

My Tip:

આવીજ રીતે સીતાફલ ની પન રબડી બનાવી શકાય છે

Reviews for Anjir rabadi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો