હોમ પેજ / રેસિપી / અંજીર રબડી

Photo of Anjir rabadi by Bhavna Nagadiya at BetterButter
612
3
0.0(0)
0

અંજીર રબડી

Sep-01-2018
Bhavna Nagadiya
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર રબડી રેસીપી વિશે

દુધમા થી બનતી હોય દેખાવ પર થીજ હેલ્ધી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1લીટર
  2. ખાંડ 4 ચમચા
  3. અંજીર પલાલેલા 5 નંગ
  4. એલચી પાવડર અડધી ચમચી
  5. બદામ નીકતરન એક ચમચી
  6. કોર્ન ફ્લોર 2ચમચી
  7. થોડી ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. દુધઉકલવા મુકો
  2. નીચે દાજે નહી તેનુ ખાસ ધ્યાન રાખવુ
  3. અડધુ દુધ થઇ જાય ત્યા સુધી ઉકાલો
  4. બાદ ખાંડ નાખો
  5. 3 અંંજીર નાખો
  6. વાટકા મા થોડુ ઠંડુ દુધ લો
  7. કોર્નફ્લોર મીક્સ કરો
  8. ઉકલતા દુધ મા નાખી મીક્સ કરો
  9. 2મીનીટ દુધ ને ઉકલવા દો
  10. સતત હલાવતા રહેવુ જેથી દાજે નહી
  11. રબડી ઘટ થાય એટલે આંચ પર થી નીચે લેવી
  12. બાદબ્લેન્ડર થી ક્રસ કરવી
  13. જેથી અંજીર સરસ મીક્સ થાય
  14. બાઉલ મા લઇઉપર થી અંજીર ના ટુકડા નાખો
  15. એલચી પાવડર છાંટો
  16. ગુલાબ ની પાંદડી થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર