હોમ પેજ / રેસિપી / સ્વીટ ફ્રેન્કી રોલ

Photo of Sweet frenky roll by Jhanvi Chandwani at BetterButter
706
2
0.0(0)
0

સ્વીટ ફ્રેન્કી રોલ

Sep-01-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ ફ્રેન્કી રોલ રેસીપી વિશે

મૈદા ના લોટમાં માવા નો સ્ટફિંગ કરી રોલ બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. મૈદો. ૧ કપ
  2. તેલ મોણ અને તળવા માટે
  3. ફિકો માવો. 1 કપ
  4. સૂકો મેવો 1/2 કપ( કાજુ,બદામ,પિસ્તા, કિસમિસ, ખોપરો)
  5. ખાંડ. 1કપ
  6. પાણી. ૧ કપ
  7. પીળો ખાવા નો કલર. ચુંટકી

સૂચનાઓ

  1. મૈદા માં મુઠી બને એટલો મોણ નાખી બાંધી લો
  2. એક કડાઈ માં ફિકો માવો નાખી થોડો સાંતળવું.. પછી તેમાં કલર નાખી બધા સૂકો મેવો નાખવો.. એક ચમચી ખાંડ પાવડર નાખી સ્ટફિંગ તૈયાર કરી લેવું
  3. બીજી બાજુ કડાઈ માં પાણી ખાંડ નાખી એક તાર વાડી ચાસણી બનાવવી
  4. મેદા ના લોટ નો નાના લુઆ બનાવી.. રોટલી વણી લેવી
  5. તેની વચ્ચે માવો રાખી ચારો બાજુ મેદા ના લોટ વાડો પાણી લગાડી દો
  6. બન્ને બાજુ પેક કરી રોલ બનાવી લેવું
  7. પછી ડીપ ફ્રાય કરવું
  8. ફ્રાય કરી ત્યાર બાદ ચાસણી માં 2 મિનિટ મૂકી.. પછી કાઢી લેવું..ઢઠું કરી કટિંગ કરી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર