Open in app

સ્વીટ ફ્રેન્કી રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Jhanvi Chandwani1st Sep 2018

Sweet frenky roll ના વિશે

Ingredients to make Sweet frenky roll in gujarati

  • મૈદો. ૧ કપ
  • તેલ મોણ અને તળવા માટે
  • ફિકો માવો. 1 કપ
  • સૂકો મેવો 1/2 કપ( કાજુ,બદામ,પિસ્તા, કિસમિસ, ખોપરો)
  • ખાંડ. 1કપ
  • પાણી. ૧ કપ
  • પીળો ખાવા નો કલર. ચુંટકી

How to make Sweet frenky roll in gujarati

  1. મૈદા માં મુઠી બને એટલો મોણ નાખી બાંધી લો
  2. એક કડાઈ માં ફિકો માવો નાખી થોડો સાંતળવું.. પછી તેમાં કલર નાખી બધા સૂકો મેવો નાખવો.. એક ચમચી ખાંડ પાવડર નાખી સ્ટફિંગ તૈયાર કરી લેવું
  3. બીજી બાજુ કડાઈ માં પાણી ખાંડ નાખી એક તાર વાડી ચાસણી બનાવવી
  4. મેદા ના લોટ નો નાના લુઆ બનાવી.. રોટલી વણી લેવી
  5. તેની વચ્ચે માવો રાખી ચારો બાજુ મેદા ના લોટ વાડો પાણી લગાડી દો
  6. બન્ને બાજુ પેક કરી રોલ બનાવી લેવું
  7. પછી ડીપ ફ્રાય કરવું
  8. ફ્રાય કરી ત્યાર બાદ ચાસણી માં 2 મિનિટ મૂકી.. પછી કાઢી લેવું..ઢઠું કરી કટિંગ કરી સર્વ કરવું

Reviews for Sweet frenky roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet frenky roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes