Open in app

બીટ નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dimpal Patel1st Sep 2018

Beetroot halwa ના વિશે

Ingredients to make Beetroot halwa in gujarati

  • છીણેલું બીટ - ૫૦૦ ગ્રામ
  • દૂધ - ૧/૨ લીટર
  • ખાંડ - ૧૫૦ ગ્રામ
  • એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  • કાપેલા કાજુ અને બદામ - ૧/૪ કપ
  • ઘી - ૨ મોટી ચમચી

How to make Beetroot halwa in gujarati

  1. એક પેણી માં ઘી લેવું. તેમાં છીણેલું બીટ ઉમેરીને ૫ મિનિટ થવા દેવું.
  2. પછી તેમાં દૂધ ઉમેરવું.
  3. દૂધ બળી જાય ત્યાં સુધી થવા દેવું.
  4. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને થવા દેવું.
  5. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં એલચીનો પાવડર અને કાપેલા કાજુ - બદામ મિક્સ કરવા.
  6. કાજુ અને બદામ થી સજાવવું.

Reviews for Beetroot halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beetroot halwa in gujarati

  • બીટ કટલેટ

    9 likes
  • ગાજર હલવો

    2 likes
  • બીટ રાયતુ

    0 likes
  • ગાજર હલવો

    0 likes
  • બીટ બીરબલી

    4 likes
  • ચણા નો લોટ

    1 likes