Open in app

રબડી માલપુડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Avani Desai1st Sep 2018

Rabdi Malpuva ના વિશે

Ingredients to make Rabdi Malpuva in gujarati

  • રબડી માટે:
  • 1 લિટર મલાઈ વાળુ દુધ
  • 3 થી 4 ચમચા ખાડ
  • 1 નાની ચમચી એલચી નો પાવડર
  • 5 થી 6 તાતણા કેસર ના
  • માલપુડા બનાવવા માટે:
  • 1 કપ રબડી
  • 1/2 કપ મેદો
  • 1 નાની ચમચી એલચી પાવડર
  • ઘી તળવા માટે
  • ચાસણી માટે:
  • 2 કપ ખાડ
  • 1/2 કપ પાણી
  • 1 નાની ચમચી એલચી નો પાવડર
  • બદામ- પીસ્તા ની કતરણ

How to make Rabdi Malpuva in gujarati

  1. રબડી બનાવવા:
  2. એક જાડા તળીયા વાળા વાસણ માં દુધ લો. તેને ઉકાળો, તેમા કેસર નાખો. તેમાં ખાંડ નાખી ઘટ થાય તયાં સુધી ઉકાળો.
  3. માલપુડા બનાવવા માટે:
  4. બનેલી રબડી ની અંદર મેદો મિક્સ કરો.મેદો બરાબર મિક્સ કરવો, ગઠ્ઠા રહેવા ન જોઈએ. તેમાં એલચી નો પાવડર ઉમેરો.
  5. ઘી ગરમ કરો. તેમાં માલપુડા ના મિશ્રણ માથી નાના પુડા તળી લો.
  6. ચાસણી બનાવવા માટે:
  7. એક વાસણમાં ખાડ અને પાણી ઉમેરી ઉકાળો, તેમાં એલચી નો ભુકો નાખી 1 તાર ની ચાસણી બનાવો.
  8. ચાસણી માં માલપુડા બોળી કાઢી લો.
  9. માલપુડા ને રબડી સાથે પીરસો. ઉપર થી બદામ અને પીસ્તા ભભરાવો.

Reviews for Rabdi Malpuva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rabdi Malpuva in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes