હોમ પેજ / રેસિપી / રબડી માલપુડા

Photo of Rabdi Malpuva by Avani Desai at BetterButter
521
5
0(0)
0

રબડી માલપુડા

Sep-01-2018
Avani Desai
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબડી માલપુડા રેસીપી વિશે

રબડી માથી બનતા માલપુડા સવાદ મા ખુબજ સરસ હોય છે.

રેસીપી ટૈગ

 • તહેવાર ની મઝા
 • વેજ
 • સામાન્ય
 • તહેવાર
 • રાજસ્થાન
 • ધીમે ધીમે ઉકાળવું
 • તળવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

 1. રબડી માટે:
 2. 1 લિટર મલાઈ વાળુ દુધ
 3. 3 થી 4 ચમચા ખાડ
 4. 1 નાની ચમચી એલચી નો પાવડર
 5. 5 થી 6 તાતણા કેસર ના
 6. માલપુડા બનાવવા માટે:
 7. 1 કપ રબડી
 8. 1/2 કપ મેદો
 9. 1 નાની ચમચી એલચી પાવડર
 10. ઘી તળવા માટે
 11. ચાસણી માટે:
 12. 2 કપ ખાડ
 13. 1/2 કપ પાણી
 14. 1 નાની ચમચી એલચી નો પાવડર
 15. બદામ- પીસ્તા ની કતરણ

સૂચનાઓ

 1. રબડી બનાવવા:
 2. એક જાડા તળીયા વાળા વાસણ માં દુધ લો. તેને ઉકાળો, તેમા કેસર નાખો. તેમાં ખાંડ નાખી ઘટ થાય તયાં સુધી ઉકાળો.
 3. માલપુડા બનાવવા માટે:
 4. બનેલી રબડી ની અંદર મેદો મિક્સ કરો.મેદો બરાબર મિક્સ કરવો, ગઠ્ઠા રહેવા ન જોઈએ. તેમાં એલચી નો પાવડર ઉમેરો.
 5. ઘી ગરમ કરો. તેમાં માલપુડા ના મિશ્રણ માથી નાના પુડા તળી લો.
 6. ચાસણી બનાવવા માટે:
 7. એક વાસણમાં ખાડ અને પાણી ઉમેરી ઉકાળો, તેમાં એલચી નો ભુકો નાખી 1 તાર ની ચાસણી બનાવો.
 8. ચાસણી માં માલપુડા બોળી કાઢી લો.
 9. માલપુડા ને રબડી સાથે પીરસો. ઉપર થી બદામ અને પીસ્તા ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર