હોમ પેજ / રેસિપી / #ભારતીય મીઠાઈઓ દૂધી નો હલવો

Photo of Bottlegurd halwa by heena shah at BetterButter
0
2
0(0)
0

#ભારતીય મીઠાઈઓ દૂધી નો હલવો

Sep-02-2018
heena shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

#ભારતીય મીઠાઈઓ દૂધી નો હલવો રેસીપી વિશે

ભારતીય મીઠાઈઓ મા એક દૂધી નો હલવો ખૂબજ જાણીતો અને સૌ નો માનીતો, ઝડપથી બની જાય એવી રીત

રેસીપી ટૈગ

  • વેજ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 500દૂધી
  2. 1કપ મલાઈ વાળૂ દૂધ
  3. 1કપ ખાંડ
  4. 1/2કપ દૂધનો પાવડર
  5. 1ચમચો ઘી
  6. કાજે, બદામ, કિસમિસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધી ને છીણી લો
  2. તેને દબાવી પાણી કાઢી લો
  3. અેક લોયા માં ઘી મૂકીને છીણ ઉમેરો
  4. 2-3મીનીટ સાતળી દૂધ અને દૂધનો પાવડર ભેગુ કરી ઉમેરો અને ચઢવા દો.
  5. દુધ બળી જાય અને તેનો માવો બની જાય એટલે ખાંડ ઉમેરો.
  6. ખાંડ નુ પાણી થઇ અને બળી જાય ત્યા સુધી ફાસ્ટ ગેસ પર હલાવતા રહો.
  7. હલવો સરસ જાડો થઈ જાય એટલે સૂકા મેવા થી શણગારી ગરમ પીરસો.
  8. અથવા થાળી મા ઠારી ઠંડો કરી ચોસલા કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર