Open in app

મહણીયા લડવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  10 people
Parul Bhimani2nd Sep 2018

BESAN laddu ના વિશે

Ingredients to make BESAN laddu in gujarati

  • 500 ગ્રામ ચણા નો લોટ
  • 400ગ્રામ ખાંડ
  • 200 ગ્રામ ઘી
  • 2નાની ચમચી એલચી પાવડર
  • 50 ગ્રામ દ્રાક્ષ
  • ઘી અથવા તેલ તળવા માટે
  • પાણી જરૂર મુજબ

How to make BESAN laddu in gujarati

  1. લોટ ને ચાળી ને ધીમે ધીમે પાણી ઉમેરીને ને કઠણ લોટ બાંધો. લોટ માંથી મુઠીયા તળી લો.હલકા કથ્થાઈ રંગ ના હોવા જોઈએ. મુઠીયા ઠંડા થાઈ ત્યારે મિક્સર માં પીસી લો અને કરકારું ચાળી લો. બીજા વાસણ માં ખાંડ પલળે તેટલું પાણી લઈને ,બે તાર ની ચાસણી બનાવો. પછી ચાસણી માં મુઠીયા નો લોટ ,એલચી પાવડર, દ્રાક્ષ નાખી ને લાડવા વળી લો.

Reviews for BESAN laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to BESAN laddu in gujarati

  • ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા

    4 likes