હોમ પેજ / રેસિપી / સૌભાગ્ય સૂંઠ પકવાન

Photo of Dry Ginger Halwa Paak by Bhavna Nagadiya at BetterButter
569
4
0.0(0)
0

સૌભાગ્ય સૂંઠ પકવાન

Sep-02-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૌભાગ્ય સૂંઠ પકવાન રેસીપી વિશે

ખાસ સુવાવડ પછી બહેનો ખાય છે ખુબ ટેસ્ટી છે પરંપરાગત વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેકેલું
  • ગરમ મસાલા/તેજાના
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉંનો સહેજ જાડો લોટ 250 ગ્રામ
  2. ઘી ચોખ્ખુ 250 ગ્રામ
  3. ગોળ 200ગ્રામ
  4. કોપરા નુ ખમણ 1 વાટકો
  5. સૂંઠ50 ગ્રામ
  6. ગુંદ 50ગ્રામ
  7. સુવા દાણા 50ગ્રામ
  8. પીપરીમુલ ના ગંઠોડા 50 ગ્રામ

સૂચનાઓ

  1. સૂંઠ ,સુવાદાણા ,પીપરીમુલ નો પાવડર બનાવો.
  2. ઘી ગરમ કરો.
  3. ગુંદ તલી લો.
  4. બાદ લોટ ને મધ્યમ આંચ પર શેકો.
  5. ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો.
  6. બાદ નીચે લઈ 2 મીનીટ ઠંડુ થવા દો.
  7. હવે ગોળ નાખી મીક્સ કરો.
  8. બધા મસાલા નાખો.
  9. થોડુ કોપરા નુ ખમણ નાખો.
  10. તળેલો ગુંદ નાખો.
  11. હલકે હાથે બધુજ મીક્સ કરો.
  12. ત્યારબાદ થાળી મા નાખી પાથરો.
  13. કોપરા નુ ખમણ ઉપરથી છા઼ટો.
  14. વાટકા થી દબાવી લો.
  15. કોઇ પણ મનપસંદ આકાર મા કાપા પાડો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર