Open in app

થાબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  13 min
પીરસવું  3 people
Kavi Nidhida2nd Sep 2018

Thabdi ના વિશે

Ingredients to make Thabdi in gujarati

  • 100 ગ્રામ માવો
  • 3 ટેબલ સ્પૂન ખાંડ
  • ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  • 1 ટેબલ સ્પૂન સમારેલા ડ્રાય ફ્રુટ

How to make Thabdi in gujarati

  1. એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ ગરમ કરો, સહેજ કથ્થાઈ રંગ થાય એટલે માવો નાખો
  2. 10 મિનિટ ધીમા તાપે શેકો, મિશ્રણ વાસણ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો
  3. એક ઘી લગાડેલી થાળી માં પાથરી ને કાપા પાડી લો
  4. ડ્રાય ફ્રુટ થી સજાવો

Reviews for Thabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thabdi in gujarati

  • થાબડી

    8 likes
  • થાબડી

    3 likes
  • થાબડી ચોકલેટ બોલ

    5 likes
  • કાઠિયાવાડી થાબડી પેંડા

    6 likes