Open in app

સૌભાગ્ય સૂંઠ પકવાન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya2nd Sep 2018

Soabhagy sutha pakavan ના વિશે

Ingredients to make Soabhagy sutha pakavan in gujarati

  • ઘઉનો સહેજ જાડો લોટ 250 ગ્રામ
  • ઘી ચોખ્ખુ 250 ગ્રામ
  • ગોલ 200ગ્રામ
  • કોપરા નુ ખમણ એક વાટકા નુ
  • સૂંઠ50 ગ્રામ
  • ગુંદ 50ગ્રામ
  • સુવાદાણા 50ગ્રામ
  • પીપરીમુલ ના ગંઠોડા 50ગ્રામ

How to make Soabhagy sutha pakavan in gujarati

  1. સૂંઠ સુવાદાણા પીપરીમુલ નો પાવડર બનાવો
  2. ઘી ગરમ કરો
  3. ગુંદ તલી લો
  4. બાદ લોટ ને મધ્યમ આંચ પર શેકો
  5. ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો
  6. બાદ નીચે લઈ 2મીનીટ ઠંડુ થવા દો
  7. હવે ગોલ નાખી મીક્સ કરો
  8. બધામસાલા નાખો
  9. થોડુ કોપરા નુ ખમણ નાખો
  10. તલેલો ગુંદ નાખો
  11. હલકે હાથે બધુજ મીક્સ કરો
  12. બાદ થાલી મા નાખી પાથરો
  13. કોપરા નુ ખમણ પરથી છા઼ટો
  14. વાટકા થી દબાવી લો
  15. કોઇપન શેઇપ મા કાપા પાડો

Reviews for Soabhagy sutha pakavan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Soabhagy sutha pakavan in gujarati

  • દાળ પકવાન

    6 likes
  • દાલ પકવાન

    5 likes
  • દાલ પકવાન

    3 likes
  • દાલ પકવાન

    2 likes
  • દાલ પકવાન

    3 likes
  • દાળ પકવાન..

    1 likes