Photo of Matar by   at BetterButter
609
2
0.0(0)
0

માતર

Sep-02-2018
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માતર રેસીપી વિશે

સીતડા માં નો પ્રસાદ

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગોળ ૨ કપ જીણો કતરેલો
  2. ઘી ૧ કપ
  3. ગઉ નો લોટ ૧૧/૨ કપ

સૂચનાઓ

  1. ૧- ધી ગરમ થાય
  2. ૨_ એટલે એમા ગ ઉ નો લોટ નાખી ધીમા તાપે સેકવુ
  3. ૩_ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
  4. ૪_ પછી ગેસ બંધ કરી ગોળ નાખી હલાવવું
  5. ૫-પછી થીળી માં પાથરી લેવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર