Open in app

માતર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  2 people
2nd Sep 2018

Matar ના વિશે

Ingredients to make Matar in gujarati

  • ગોળ ૨ કપ જીણો કતરેલો
  • ઘી ૧ કપ
  • ગઉ નો લોટ ૧૧/૨ કપ

How to make Matar in gujarati

  1. ૧- ધી ગરમ થાય
  2. ૨_ એટલે એમા ગ ઉ નો લોટ નાખી ધીમા તાપે સેકવુ
  3. ૩_ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
  4. ૪_ પછી ગેસ બંધ કરી ગોળ નાખી હલાવવું
  5. ૫-પછી થીળી માં પાથરી લેવુ

Reviews for Matar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Matar in gujarati