Open in app

કલરફૂલ ઘૂઘરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  16 min
બનાવવાનો સમય  23 min
પીરસવું  6 people
Kalpana Parmar2nd Sep 2018

Colorful ghughra ના વિશે

Ingredients to make Colorful ghughra in gujarati

  • # લોટ બાંધવા માટે
  • 1 કપ મેંદો
  • 2 મોટી ચમચી તેલ મોણ માટે
  • લાલ લીલો અને ઓરેન્જ ફૂડ કલર
  • # સાટા માટે
  • 2 ચમચી ઘી
  • 1 ચમચી ચોખાનો લોટ
  • # પૂરણ માટે
  • 1/2 કપ માવો
  • 2 મોટી ચમચી રવો
  • 2 મોટી ચમચી કોપરાનું ઝીણ
  • 2 મોટી ચમચી કાજુ બદામ ઝીણાસમારેલા
  • 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ
  • 1/2 નાની ચમચી એલચી પાવડર
  • 1/2 કપ દળેલી ખાંડ
  • તળવા  માટે તેલ

How to make Colorful ghughra in gujarati

  1. સૌં પ્રથમ મૈંદામાં તેલ નું મોણ નાખીને પરાઠા જેવો લોટ બાંધી લો બાંધેલા લોટ ના 3 ભાગ કરો એક માં લીલો બીજામાં લાલ ને ત્રીજામાં ઓરેન્જ ફૂડ કલર નાખીને લોટ ને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો
  2. # પૂરણ માટે એક કડાઈ માં રાવ ને 2 મિનિટ માટે ધીરા તાપે સેકી લો એજ રીતે કોપરાની ઝીણ ને પણ સેકી લો માવાને ધીરા તાપે 2 મિનિટ સેકી લો
  3. ઠંડુ થાય ત્યારે માવો રવો કોપરું ખાંડ એલચી પાવડર કાજુબદામ દ્રાક્ષ નાખીને પૂરણ તૈયાર કરી રાખી દો
  4. સાટા માટે ઘી ને ચોખાં ના લોટ ને બરાબર ફીણી લો
  5. ત્રણે કલર ના લોટની મોટી રોટલી વણી લો લાલ કલર ની એકરોટલી પર સાટો લગાવી દો તેના પર બીજા લીલા કલર ની રોટલી મુકો ફરી સાટો લાગવો ત્રીજા ઓરેન્જ કલરની રોટલી મુકો સાટો લગાવી ને રોલ વાળી લો
  6. રોલ માંથી નાના લુવા ચપ્પુ ની મદદ થી કાપી લો
  7. લુવાની પુરી વાણી લો તેમાં 2 ચમચી પૂરણ ભરી ઘૂઘરાં બનાવી લો ઘૂઘરા ને કાંગરી પાડીને સીલ કરી દો ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
  8. ઠંડા થાય પછી એરટાઈટ ડબ્બા માં ભરી ને મન થાય ત્યારે ખાવો ને ખવડાવો ...

Reviews for Colorful ghughra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Colorful ghughra in gujarati

  • કલરફૂલ ઢોકળા

    3 likes
  • માવા ના ઘૂઘરા

    1 likes
  • કલરફૂલ દહીંવડા

    4 likes
  • ઘૂઘરા રગડા ચાટ

    2 likes
  • મીઠી કલરફૂલ ખાજલી

    1 likes
  • હેલ્થી કલરફૂલ મઠરી

    3 likes