હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ સુજી ના ગુલાબ ઝાંબુ

Photo of INSTANT SUJI GULAB ZAMBMUN by Megha Rao at BetterButter
474
3
0.0(0)
0

ઇન્સ્ટન્ટ સુજી ના ગુલાબ ઝાંબુ

Sep-02-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ સુજી ના ગુલાબ ઝાંબુ રેસીપી વિશે

તળવું ,પોષ્ટિક , તહેવાર, પાર્ટીમાં

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • રાજસ્થાન
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. સુજી ૨ કપ
  2. દૂધ ૨ કપ
  3. મિલ્ક પાઉડર ૨tbs
  4. તળવા માટે ઘી. ૨૦૦ ગ્રામ
  5. ખાંડ ૨ કપ
  6. ઈલાયચી પાઉડર ૧tsp
  7. કેસર ૨ થી ૩ તાંતણા
  8. બદામ ની કતરણ ૧ tbs

સૂચનાઓ

  1. એક વાસણ માં ૨ કપ ખાંડ ઉમેરી તેમાં 1૧ ૧/૨ કપ પાણી ઉમેરી અને તેમાં ખાંડ ઓગરે ત્યાં સુદી હલાવો
  2. હવે તેમાં ૨ચમચી દૂધ ઉમેરો તેથી ખાંડ નો કચરો બધો ઉપર આવી જશે તેને એક ચમચા વતે કાળી દો
  3. હવે ચાસણી ની સેજ ચીકાશ પકડાય એટલે તેમાં કેસર અને ઇલાયચી ઉમેરો
  4. હવે ચાસણી તૈયાર છે તેને અલગ મૂકી દો
  5. હવે એક નોનસ્ટિક વાસણ માં સૂજી નાખી મીડીયમ ગેસ પર સેકો
  6. હવે સુજી સેજ શેકાય એટલે તેમાં દૂધ ઉમેરીને સતત હલાવો અને તેમાં ઘી ઉમેરો
  7. હવે લોટ માં ચીકાશ આવે અને કઠણ થઈ જાય એટલે ગેસ બંદ કારી મિશ્રણ માં મિલ્ક પાઉડર ઉમેરો
  8. તેને સરસ રીતે મસરી ને તેના નાના ગોળ આકાર બનાવી દો
  9. હવે એક કડાઈ માં ઘી મૂકી તેને તરી લો
  10. ગુલાબ ઝાંબુ ને ચાસની માં નાખી થોડી વાર રેવા દો
  11. હવે ગુલાબ ઝાંબુ ને સર્વિંગ બાઉલ માં કાળી બદામ ની કતરણ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર