Open in app

ઇન્સ્ટન્ટ સુજી ના ગુલાબ ઝાંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  8 people
Megha Rao2nd Sep 2018

INSTANT SUJI GULAB ZAMBMUN ના વિશે

Ingredients to make INSTANT SUJI GULAB ZAMBMUN in gujarati

  • સુજી ૨ કપ
  • દૂધ ૨ કપ
  • મિલ્ક પાઉડર ૨tbs
  • તળવા માટે ઘી. ૨૦૦ ગ્રામ
  • ખાંડ ૨ કપ
  • ઈલાયચી પાઉડર ૧tsp
  • કેસર ૨ થી ૩ તાંતણા
  • બદામ ની કતરણ ૧ tbs

How to make INSTANT SUJI GULAB ZAMBMUN in gujarati

  1. એક વાસણ માં ૨ કપ ખાંડ ઉમેરી તેમાં 1૧ ૧/૨ કપ પાણી ઉમેરી અને તેમાં ખાંડ ઓગરે ત્યાં સુદી હલાવો
  2. હવે તેમાં ૨ચમચી દૂધ ઉમેરો તેથી ખાંડ નો કચરો બધો ઉપર આવી જશે તેને એક ચમચા વતે કાળી દો
  3. હવે ચાસણી ની સેજ ચીકાશ પકડાય એટલે તેમાં કેસર અને ઇલાયચી ઉમેરો
  4. હવે ચાસણી તૈયાર છે તેને અલગ મૂકી દો
  5. હવે એક નોનસ્ટિક વાસણ માં સૂજી નાખી મીડીયમ ગેસ પર સેકો
  6. હવે સુજી સેજ શેકાય એટલે તેમાં દૂધ ઉમેરીને સતત હલાવો અને તેમાં ઘી ઉમેરો
  7. હવે લોટ માં ચીકાશ આવે અને કઠણ થઈ જાય એટલે ગેસ બંદ કારી મિશ્રણ માં મિલ્ક પાઉડર ઉમેરો
  8. તેને સરસ રીતે મસરી ને તેના નાના ગોળ આકાર બનાવી દો
  9. હવે એક કડાઈ માં ઘી મૂકી તેને તરી લો
  10. ગુલાબ ઝાંબુ ને ચાસની માં નાખી થોડી વાર રેવા દો
  11. હવે ગુલાબ ઝાંબુ ને સર્વિંગ બાઉલ માં કાળી બદામ ની કતરણ થી સજાવો

Reviews for INSTANT SUJI GULAB ZAMBMUN in gujarati (0)

No reviews yet.

Recipes similar to INSTANT SUJI GULAB ZAMBMUN in gujarati