Open in app

ગાજર નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dimpal Patel2nd Sep 2018

Carrot Halwa ના વિશે

Ingredients to make Carrot Halwa in gujarati

  • ગાજર - ૫૦૦ ગ્રામ
  • ખાંડ - ૧/૨ કપ
  • દૂધ - ૨ કપ
  • માવો - ૧/૨ કપ
  • એલચીનો પાવડર - ૧ નાની ચમચી
  • ઘી - ૨ મોટી ચમચી
  • કાપેલા કાજુ અને બદામ - ૧/૪ કપ

How to make Carrot Halwa in gujarati

  1. એક પેણીમાં ઘી લેવું. તેમાં છીણેલા ગાજર નાંખી થવા દેવું.
  2. ૫ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરવું.
  3. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
  4. એક બીજી પેણીમાં ધીમા ગેસ પર માવો શેકવો. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો.
  5. ખાંડ નું પાણી બળી જાય પછી તેમાં શેકેલો માવો નાંખીને થવા દેવું.
  6. જ્યારે ગાજર પેણીની સાઈડ છોડવા લાગે એટલે એલચી પાવડર અને કાપેલા કાજુ - બદામ ઉમેરવા.
  7. ઘી છૂટી જાય એટલે ઉતારી લેવું.
  8. કાજુ અને બદામથી સજાવવું.

Reviews for Carrot Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot Halwa in gujarati

  • ગાજર બરફી

    3 likes
  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • ગાજર અપ્પે

    3 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes