BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Carrot Halwa

Photo of Carrot Halwa by Dimpal Patel at BetterButter
0
1
0(0)
0

ગાજર નો હલવો

Sep-02-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

નાના મોટા સૌને ભાવે એવો હલવો...ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગાજર - ૫૦૦ ગ્રામ
  2. ખાંડ - ૧/૨ કપ
  3. દૂધ - ૨ કપ
  4. માવો - ૧/૨ કપ
  5. એલચીનો પાવડર - ૧ નાની ચમચી
  6. ઘી - ૨ મોટી ચમચી
  7. કાપેલા કાજુ અને બદામ - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક પેણીમાં ઘી લેવું. તેમાં છીણેલા ગાજર નાંખી થવા દેવું.
  2. ૫ મિનિટ પછી તેમાં દૂધ ઉમેરવું.
  3. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
  4. એક બીજી પેણીમાં ધીમા ગેસ પર માવો શેકવો. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો.
  5. ખાંડ નું પાણી બળી જાય પછી તેમાં શેકેલો માવો નાંખીને થવા દેવું.
  6. જ્યારે ગાજર પેણીની સાઈડ છોડવા લાગે એટલે એલચી પાવડર અને કાપેલા કાજુ - બદામ ઉમેરવા.
  7. ઘી છૂટી જાય એટલે ઉતારી લેવું.
  8. કાજુ અને બદામથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર