Open in app

બાલુશાહી / ખુરમી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  8 people
Dhara joshi2nd Sep 2018

Balushahi / Khurmi ના વિશે

Ingredients to make Balushahi / Khurmi in gujarati

  • 4 કપ મેંદા નો લોટ
  • 3/4 કપ ઘી (લોટ માટે )
  • 1/2 કપ દહીં
  • 1/2 ચમચી બેકીંગ સોડા
  • 3 કપ ખાંડ ( ચાસણી માટે )
  • ઘી જરૂર મુજબ તળવા માટે
  • બદામ પિસ્તા ની કતરણ સજાવા માટે

How to make Balushahi / Khurmi in gujarati

  1. મેંદા મા દહી અને બેકીંગ પાવડર નાખીને હૂફાળા પાણી થી લોટ ને આંગળીઓ વડે મિક્સ કરો. . મસળવુ નહી.
  2. લોટ મિકસ કરી હળવે થી મસળયા વગર બાંધી લેવો.
  3. ભીના કપડા થી ઢાંકી ને 20 મિનિટ માટે રાખી દો.
  4. ત્યારબાદ લોટ ને બરાબર મસળી ને લુઆ કરી નાના લાડુ બનાવો અને અંગૂઠા થી વચ્ચે દબાવવુ. ખાડો કરવો.
  5. ઘી ગરમ કરવા મૂકો .
  6. ખાંડ થી અડધા ભાગ નુ પાણી લઇને 1 તાર ની ચાસણી બનાવો.
  7. ઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી બાલુશાહી ને બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન સેકી લેવી.
  8. બનેલી બાલુશાહી ને ચાસણી મા ઉમેરતી જવી.
  9. 20 મીનીટ સુધી ચાસણી મા રાખો..પછી થાળી મા કાઢી ચાસણી સૂકાઈ ને જામી જાય ત્યાં સુધી રહેવા દો.
  10. પિસ્તા થી સજાવીને પરોસવુ.

Reviews for Balushahi / Khurmi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Balushahi / Khurmi in gujarati

  • બાલુશાહી

    5 likes
  • બાલુશાહી

    5 likes
  • બાલુશાહી

    5 likes