Open in app

મેંગો પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dhara joshi2nd Sep 2018

Mango Peda ના વિશે

Ingredients to make Mango Peda in gujarati

  • 1 કપ કેરી નો રસ ( પીસી ને ગાળેલ ) ( રેસા રહીત )
  • 1/2 કપ કન્ડેન્સ મિલ્ક
  • 1/4 કપ ખાંડ
  • 1 કપ દૂધ પાવડર
  • 1 મોટી ચમચી ઘી
  • સજાવટ માટે બદામ અથવા અન્ય સુકા મેવા

How to make Mango Peda in gujarati

  1. નોનસ્ટીક પેન મા કેરી નો રસ અને ખાંડ ને ઉકળવા મૂકો.
  2. પાણી બળી જાય ત્યાર પછી કન્ડેન્સ મિલ્ક અને દૂધ પાવડર નાખીને મિક્સ કરો. .
  3. પેન મા ચોટતુ બંધ થાય એટલે ઘી ઉમેરી મિક્સ કરવુ
  4. થાળી મા કાઢી ઠંડુ થવા દો. થોડુ ગરમ હોય ત્યારે પેંડા બનાવી લો..
  5. ચાંદી ના વરખ થી કે સુકા મેવા કે બદામ થી સજાવીને પરોસવુ.

Reviews for Mango Peda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Peda in gujarati

  • પેંડા

    2 likes
  • પેંડા

    1 likes
  • મેંગો કરી

    2 likes
  • મલાઇ પેંડા

    5 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes