હોમ પેજ / રેસિપી / માવા કોપરા ગુલકંદ રોલ

Photo of Mava kopra gulkand roll by Kavi Nidhida at BetterButter
797
1
0.0(0)
0

માવા કોપરા ગુલકંદ રોલ

Sep-03-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા કોપરા ગુલકંદ રોલ રેસીપી વિશે

માવા કોપરા ગુલકંદ ના રોલ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ માવો
  2. 1½ કપ કોપરા ખમણ
  3. 1 ટેબલ સ્પૂન ગુલકંદ
  4. 3_4 ટેબલ સ્પૂન ખાંડ
  5. ચણા જેટલો લાલ કલર, 1 ચમચી દૂધ માં ઘોળેલો

સૂચનાઓ

  1. એક વાસણમાં ધીમા તાપે 5 મિનિટ માવો શેકો
  2. હવે તેમાં ખાંડ,ગુલકંદ અને કોપરા ખમણ નાખો
  3. કલર નાખવો હોય તો તે પણ નાખી દેવો
  4. મિશ્રણ થોડું ઘટ્ટ થાય અને વાસણ ને છોડવા માંડે ત્યારે ગેસ બંધ કરવો
  5. થોડું ઠંડું પડે એટલે રોલ વાળી કોપરા માં રગદોળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર