હોમ પેજ / રેસિપી / મેવા પાક

Photo of Meva pak by   at BetterButter
622
2
0.0(0)
0

મેવા પાક

Sep-03-2018
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેવા પાક રેસીપી વિશે

આઠમ સ્પેશિયલ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • રાજસ્થાન
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કાજુ ૨૫૦ ગામ
  2. બદામ ૨૫૦ ગામ
  3. તરબૂચ ના બી ૧૦૦ગામ
  4. ખજૂર ૨૫૦ ગામ
  5. મખાના ૧૦૦ ગામ
  6. કોપરાનું ખમણ ૨૫૦ ગામ
  7. સાકર ૫૦૦ ગામ
  8. પાણી સાકર ડૂબે તેટલું
  9. ઈલાયચી પાવડર ૨ ચમચી
  10. સૂઠ,ગંઢોડા પાવડર ૧/૨ ચમચી
  11. ધી ૧૫૦ ગામ

સૂચનાઓ

  1. ૧_ કાજુ બદામ ને ધી માં સોતડી ને લય લો
  2. ૨_ મખાના ને પણ ધી માં સોતડી લો
  3. ૩_ ગુદ ને પણ ફુલાવેલો
  4. ૪ _ આ બધું મિક્સર માં ક્રશ કરી લો
  5. ૫_ ખજૂર જીણી કાપીલો
  6. ૬_ સાકર ની ૨ તાર ની ચાસણી બનાવી
  7. ૭_હવે ધી માં બધું નાખી ને સોતળી લો
  8. ૮_ પછી સુગંધ આવે એટલે ચાસણી રેડો
  9. ૯_ અને ઈલાયચી પાવડર, સૂંઠ, ગંઠોડા નાખી બરાબર હલાવી લો
  10. ૧૦_ થાડી માં પાથરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર