Open in app

મેવા પાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
3rd Sep 2018

Meva pak ના વિશે

Ingredients to make Meva pak in gujarati

  • કાજુ ૨૫૦ ગામ
  • બદામ ૨૫૦ ગામ
  • તરબૂચ ના બી ૧૦૦ગામ
  • ખજૂર ૨૫૦ ગામ
  • મખાના ૧૦૦ ગામ
  • કોપરાનું ખમણ ૨૫૦ ગામ
  • સાકર ૫૦૦ ગામ
  • પાણી સાકર ડૂબે તેટલું
  • ઈલાયચી પાવડર ૨ ચમચી
  • સૂઠ,ગંઢોડા પાવડર ૧/૨ ચમચી
  • ધી ૧૫૦ ગામ

How to make Meva pak in gujarati

  1. ૧_ કાજુ બદામ ને ધી માં સોતડી ને લય લો
  2. ૨_ મખાના ને પણ ધી માં સોતડી લો
  3. ૩_ ગુદ ને પણ ફુલાવેલો
  4. ૪ _ આ બધું મિક્સર માં ક્રશ કરી લો
  5. ૫_ ખજૂર જીણી કાપીલો
  6. ૬_ સાકર ની ૨ તાર ની ચાસણી બનાવી
  7. ૭_હવે ધી માં બધું નાખી ને સોતળી લો
  8. ૮_ પછી સુગંધ આવે એટલે ચાસણી રેડો
  9. ૯_ અને ઈલાયચી પાવડર, સૂંઠ, ગંઠોડા નાખી બરાબર હલાવી લો
  10. ૧૦_ થાડી માં પાથરો

Reviews for Meva pak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Meva pak in gujarati

  • દૂધ પાક

    6 likes
  • ખજુર પાક

    10 likes
  • મેથી પાક

    5 likes
  • મેવા દૂધ

    1 likes
  • મૈસુર પાક

    346 likes
  • મૈસુર પાક

    10 likes