હોમ પેજ / રેસિપી / કેસરી મીઠું દહીં

Photo of Sweet yogurt by Kavi Nidhida at BetterButter
356
1
0.0(0)
0

કેસરી મીઠું દહીં

Sep-03-2018
Kavi Nidhida
3 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરી મીઠું દહીં રેસીપી વિશે

કેસર અને ડ્રાય ફ્રુટ વાળું મીઠું દહીં

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 300 ગ્રામ મોળું દહીં
  2. 1 કપ દળેલી ખાંડ,
  3. 2 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રુટ પાઉડર,(કાજુ,બદામ,પિસ્તા,જાયફળ,એલચી)
  4. 15 કેસર ના તાંતણા,દૂધ માં ઘોળીને.

સૂચનાઓ

  1. એક બાઉલ માં દહી ઝેરીને તેમાં કેસર, ડ્રાય ફ્રૂટ પાઉડર, અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર