Date nuts balls ના વિશે
Ingredients to make Date nuts balls in gujarati
- એક કિલોગ્રામ ખજૂર
- બે ચમચી ઘી
- એક વાટકી કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ
How to make Date nuts balls in gujarati
- સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો. હવે એક કઢાઈ મા ઘી નાખી તેમાં ખજૂર ઉમેરો.
- ખજૂર ને એક સરખો મિક્સ કરતા રહો. જ્યા સુધી ખજૂર ઢીલો થાય ત્યાં સુધી હલાવતા રહો.
- ખજૂર ઢીલો થાય ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. અને થોડી વાર ઠંડુ થવા દો.
- હવે મિશ્રણ ના લાડુ બનાવી લો. તો તૈયાર છે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ.
Reviews for Date nuts balls in gujarati
No reviews yet.
Recipes similar to Date nuts balls in gujarati
લાડુ
1 likes
ખજૂર રોલ
8 likes
રવા લાડુ
3 likes
ખજૂર રોલ
1 likes
પાન લાડુ
0 likes
પાન લાડુ
0 likes