Open in app

મૈસુર પાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani3rd Sep 2018

Mysour pak ના વિશે

Ingredients to make Mysour pak in gujarati

  • 1 કપ વેસણ
  • 1 કપ ખાંડ
  • 1/2 કપ પાણી
  • 3 કપ ઘી
  • કાપેલા ડ્રાયફ્રુટ (સજાવવા માટે)

How to make Mysour pak in gujarati

  1. ખાંડ અને પાણી ને મિક્સ કરી ઉકળવા મુકો અને 5 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો.
  2. બીજી બાજુ ઘી ને ગરમ કરી તેમાં વેસણ નાખો અને ધીમી આંચ પર થવા દો.(સતત હલાવતા રહો)
  3. જ્યારે વેસણ થોડું ગોલ્ડન થાય ત્યારે તેમાં ગરમ ચાસણી નાખી હલાવો.
  4. ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી રાખી હલાવતા રહો.
  5. હવે ગ્રીસ કરેલી થાળી માં નાખો અને 2 થી 3 પાણી ના ટીપા ના છાંટા મૈસુર પાક ઉપર નાખો.
  6. થોડું ઠંડુ થવા દો પછી વધારા નું ઘી કાઢી દો.
  7. કાપા પાડી દો. ઠંડુ થાય ત્યારે ચોરસ ટુકડા માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ થી સજાવી સર્વ કરો.

Reviews for Mysour pak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mysour pak in gujarati

  • દૂધ પાક

    6 likes
  • ખજુર પાક

    10 likes
  • મેથી પાક

    5 likes
  • મેવા પાક

    2 likes
  • મૈસુર પાક

    346 likes
  • મૈસુર પાક

    10 likes