BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મૈસુર પાક

Photo of Mysour pak by Urvashi Belani at BetterButter
0
3
0(0)
0

મૈસુર પાક

Sep-03-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૈસુર પાક રેસીપી વિશે

મૈસુર પાક એ ભારતીય પારંપારિક મીઠાઈ છે, જે વેસણ, ખાંડ અને ઘી નો ઉપયોગ કરી બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ વેસણ
  2. 1 કપ ખાંડ
  3. 1/2 કપ પાણી
  4. 3 કપ ઘી
  5. કાપેલા ડ્રાયફ્રુટ (સજાવવા માટે)

સૂચનાઓ

  1. ખાંડ અને પાણી ને મિક્સ કરી ઉકળવા મુકો અને 5 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો.
  2. બીજી બાજુ ઘી ને ગરમ કરી તેમાં વેસણ નાખો અને ધીમી આંચ પર થવા દો.(સતત હલાવતા રહો)
  3. જ્યારે વેસણ થોડું ગોલ્ડન થાય ત્યારે તેમાં ગરમ ચાસણી નાખી હલાવો.
  4. ધીમી આંચ પર 2 થી 3 મિનિટ સુધી રાખી હલાવતા રહો.
  5. હવે ગ્રીસ કરેલી થાળી માં નાખો અને 2 થી 3 પાણી ના ટીપા ના છાંટા મૈસુર પાક ઉપર નાખો.
  6. થોડું ઠંડુ થવા દો પછી વધારા નું ઘી કાઢી દો.
  7. કાપા પાડી દો. ઠંડુ થાય ત્યારે ચોરસ ટુકડા માં કાઢી ઉપર ડ્રાયફ્રુટ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર