હોમ પેજ / રેસિપી / જાદરિયું
ઘઉ નો પાક થાય ત્યારે લીલા ઘઉ ની ડુંડીઓ ને સળગાવી ને એમાં થી ઘઉ નો પોંક પાડવા મા આવે છે. આ પોંક ના લોટ માંથી જાદરિયું બનાવવામા આવે છે. ઠંડી મા જાદરિયું ખાવાની ખુબજ મજા આવે છે. અને સુગરફ્રી હોવાથી ડાયાબિટીસ ના દર્દીઓ પણ જાદરિયું ખાઈ શકે છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો