Open in app

ખજૂર ની વેડમી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Megha Rao3rd Sep 2018

KHAJUR VEDMI ના વિશે

Ingredients to make KHAJUR VEDMI in gujarati

  • ખજૂર 2૦૦ ગ્રામ
  • કાજુ નો ભૂકો ૧ tbs
  • તલ ૧/૨ tsp
  • મોડો માવો ૨tbs
  • દૂધ જરૂર મુજબ
  • ગૌ નો લોટ 2 કપ
  • ઘી ૨tbs
  • ઈલાયચી પાઉડર ૧ tsp

How to make KHAJUR VEDMI in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ માં ગૌ નો લોટ લઈ તેમાં ઘી નું ૧tbs જેટલું મૉડ ઉમેરી તેને દૂધ થી લોટ બાંધવો
  2. હવે એક કડાઈમાં ૧ચમચી ઘી મૂકી તેમાં ખજૂર ના થરીયા કાળી ને શેકો
  3. તેમાં કાજુ નો ભૂકો ઈલાયચી પાઉડર અને થોડા તલ ઉમેરી સારી રીતે હલાવો
  4. હવે તે મિશ્રણ ને ઠંડુ થાઈ એટલે તેને ગોળ લાડુ બનાવી દો
  5. હવે માપસર એક રોટલી વણી તેમાં તે ખજૂર ના લાડુ મૂકી તેને ધીમા હાથે વણી લો
  6. હવે અને તાવી પર બને બાજુ થી ઘી મૂકી શેકી લો
  7. હવે તેને સર્વિંગ પ્લેટ માં કાળી કાજુ અને તલ થી સજાવો
  8. તૈયાર છે ગરમ ગરમ ખજૂર ની વેડમી.

Reviews for KHAJUR VEDMI in gujarati (0)

No reviews yet.

Recipes similar to KHAJUR VEDMI in gujarati

  • ખજૂર રોલ

    1 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes