Open in app

પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Kavi Nidhida3rd Sep 2018

Peda ના વિશે

Ingredients to make Peda in gujarati

  • 250 ગ્રામ માવો
  • ½ કપ ખાંડ
  • ગરમ દૂધમાં ઓગળેલ, 15 તાંતણા કેસર
  • 2 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર (બદામ,કાજુ,જાયફળ,એલચી,પિસ્તા)

How to make Peda in gujarati

  1. જાડા તળિયાવાળા વાસણમાં 10 મિનિટ માવો શેકો
  2. હવે તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર અને કેસર નાખી પાછું શેકો
  3. મિશ્રણ થોડું ઘટ્ટ થાય અને વાસણ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરો
  4. ઠંડું થાય એટલે પેંડા વાળી ને ઉપર કાપેલા ડ્રાય ફ્રૂટ થી સજાવો.

Reviews for Peda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Peda in gujarati

  • પેંડા

    2 likes
  • મલાઇ પેંડા

    5 likes
  • મેંગો પેંડા

    6 likes
  • દૂધ ના પેંડા

    7 likes
  • દૂધ ના પેંડા

    4 likes
  • સિતાફળ પેંડા

    4 likes