હોમ પેજ / રેસિપી / પેંડા

Photo of Peda by Kavi Nidhida at BetterButter
1
1
0(0)
0

પેંડા

Sep-03-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેંડા રેસીપી વિશે

શેકેલા માવા ના કેસર અને ડ્રાય ફ્રૂટ પેંડા

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ માવો
  2. ½ કપ ખાંડ
  3. ગરમ દૂધમાં ઓગળેલ, 15 તાંતણા કેસર
  4. 2 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર (બદામ,કાજુ,જાયફળ,એલચી,પિસ્તા)

સૂચનાઓ

  1. જાડા તળિયાવાળા વાસણમાં 10 મિનિટ માવો શેકો
  2. હવે તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર અને કેસર નાખી પાછું શેકો
  3. મિશ્રણ થોડું ઘટ્ટ થાય અને વાસણ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરો
  4. ઠંડું થાય એટલે પેંડા વાળી ને ઉપર કાપેલા ડ્રાય ફ્રૂટ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર